અલંગમાં અતિ વૈભવી ક્રૂઝ સ્ટાર પીસીસનો અંતિમ મુકામ

Tuesday 19th July 2022 11:49 EDT
 
 

રાજકોટ: કોરોના પછી બે વર્ષે પ્રવાસન ઉદ્યોગ પાટે ચડયો છે પણ બે વર્ષના ગાળામાં જબરો ફટકો ઉદ્યોગને પડયો છે. ક્રૂઝ ટુરિઝમ ભારતમાં ઓછું વિકસ્યું છે પણ દેશ વિદેશમાં બોલબાલા છે. કોરોના કાળમાં ક્રૂઝ માલિકોને ખોટ જતા અલંગમાં અનેક સુંદર મજાના અને અતિ વૈભવી ક્રૂઝ ભાંગવા માટે આવી ચૂક્યાં છે. 2021માં નોંધપાત્ર ક્રૂઝ આવ્યા પછી 2022માં પણ આ સિલસિલો ચાલુ છે. પાછલા સપ્તાહે સ્ટાર પીસીસ નામનું અતિશય વૈભવી ક્રૂઝ અલંગ આવી પહોંચ્યું છે.


comments powered by Disqus