ભાજપને નડ્યું ‘ભાજપ’ : 12 સસ્પેન્ડ

Wednesday 23rd November 2022 06:08 EST
 

ગાંધીનગરઃ ભાજપ દ્વારા આ વખતની ટિકિટ વહેંચણીને અંતે મોટાગજાના અનેક નેતાઓમાં અસંતોષ વ્યાપ્યો છે. 2017 વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી જીતેલા એક સીટિંગ ધારાસભ્ય અને 4 પૂર્વ ધારાસભ્યો દ્વારા ભાજપ સામે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ભાજપ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ પક્ષના પ્રાથમિક સદસ્યપદેથી રાજીનામું આપનારા પાદરાનું દિનુભાઈ પટેલ ઉર્ફે દિનુમામા અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ સામે કોઈ જ કાર્યવાહી થઈ શકી નથી. જ્યારે અન્ય 12 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે


comments powered by Disqus