કેન્દ્ર દેશવિરોધી એક્ટિવિટી પ્રસારિત કરતી 16 યૂટ્યૂબ ચેનલ્સ

Tuesday 26th April 2022 16:29 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્તાને સંબંધિત દુષ્પ્રચાર ફેલાવવા બદલ 16 યૂટ્યૂબ ચેનલ્સને બ્લોક કરી દીધા છે. તેમાંથી 10 ભારતીય ચેનલ્સ છે અને બાકીની છ પાકિસ્તાન આધારિત યૂટ્યૂબ ન્યૂઝ ચેનલ્સ છે. સરકારે એક નવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આ ચેનલ્સ મારફત દેશમાં ગભરાટ પેદા કરવા, સાંપ્રદાયિક દેશ ઊભો કરવા અને પુરાવા વગરની જાણકારી પ્રસારિત કરતી હતી. 


comments powered by Disqus