કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહે ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવા જાહેરાત કરી

Tuesday 03rd May 2022 15:27 EDT
 

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ હવે પછી વિધાનસભાની ચૂંટણી નહીં લડવા માટે ગુરુવારે જાહેરાત કરી હતી. 79 વર્ષની ઉંમરના કારણે મુશ્કેલીઓ પડતી હોવાની ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી, મોહનસિંહ રાઠવા વર્ષ 1972થી સતત 11 ટર્મ સુધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, જેમાંથી દસ વખત વિજેતા
બન્યા છે.


comments powered by Disqus