ગાંધીધામમાં આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનો હુંકાર કર્યો

Tuesday 04th October 2022 17:46 EDT
 
 

ગાંધીધામઃ આમ આદમી પાર્ટીની જનસભામાંઅરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનો હુંકાર કર્યો હતો. તેમને સભામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સાશનને ઉખાડી ફેંકી ઈમાનદાર પક્ષની સરકાર બને તેવી વિનંતી કરી હતી.સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતમાં મફત વીજળી અને ઉત્તમ સરકારી શિક્ષણનો વાયદો આપ્યો હતો. આ સભામાં આપના ઈશુદનન ગઢવી જિલ્લામાં મોટી સરકારી હોસ્પિટલ બનાવાનો વાયદો આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus