આંબોલી કેન્દ્ર શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળાનું ઉદઘાટન કરાયું

Wednesday 29th March 2023 06:26 EDT
 
 

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા આંબોલીમાં સેલાનેજ કોર્પોરેશનના સીએસઆર અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન પ્રયોગશાળામાં ફર્નિચર અને જરૂરી સાધનો આપવામાં આવ્યાં હતાં. આ પ્રયોગશાળાના ઉદઘાટન અવસરે સેલાનેજ કંપનીના ખુશ્બૂ શુક્લા, અંકિત ભંડારી, પ્રવીણ રોહિત, દીપિકા નડગે, બીઆરસી ખાનવેલના બીઆરપી ગણેશ મોરે, શાળાના આચાર્ય પ્રવીણ રોહિત, રામુ ચૌધરી, સીઆરસી નેમિશ પટેલ, જિતેન્દ્ર ચૌધરી સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus