સંતરામ મંદિરમાં સાકર વર્ષાઃ 2.50 લાખ ભક્તો ઊમટ્યા

Wednesday 08th February 2023 06:15 EST
 
 

સાકર વર્ષાના ઉત્સવને લઈ નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં 2.50 લાખ લોકો ઊમટ્યા હતા. દિવ્ય આરતીનાં દર્શન અને પૂ.સંતરામ મહારાજના પ્રસાદસ્વરૂપ સાકર ઝીલવા માટે મંદિરમાં માનવમહેરામણ એકત્ર થયું હતું. માઘ મેળાને પગલે રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો નડિયાદ શહેરમાં ઊમટી પડ્યા હતા. 


comments powered by Disqus