વર્લ્ડકપ ફાઈનલ માટે હોટેલનું રૂ. 1.93 લાખ સુધીનું પેકેજ

Wednesday 08th November 2023 05:42 EST
 
 

અમદાવાદઃ 19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડકપની અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચ માટે હોટેલમાં રહેવાની સાથે મેચની ટિકિટ સહિતનાં પેકેજ ઓફર કરાઈ રહ્યાં છે. વર્લ્ડકપ સાથે જોડાયેલી કંપની ઇબિક્સ સ્પોર્ટ્સ તરફથી આ ખાસ પેકેજ ઓનલાઇન મુકાયાં છે.
પેકેજમાં 18થી 20મી સુધી હોટેલમાં રોકાણ અને વર્લ્ડકપ ફાઇનલ ટિકિટ અપાશે.


comments powered by Disqus