મુખ્યમંત્રીના પુત્ર અનુજની તબિયતમાં સુધારો

Wednesday 10th May 2023 05:49 EDT
 
 

મુંબઈઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઇન સ્ટ્રોક આવતાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેમની નાની સર્જરી બાદ તેમની તબિયતમાં સુધારો જણાઈ રહ્યો છે. હાલમાં અનુજ પટેલની નિષ્ણાત ડોક્ટર્સની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.


comments powered by Disqus