વડાપ્રધાનનાં માતા હીરાબાના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન

Wednesday 11th January 2023 05:30 EST
 
 

વડાપ્રધાનનાં માતા હીરાબાના અસ્થિનું શનિવારે હરિદ્વાર ખાતે વિસર્જન કરાયું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી એકલા જ અસ્થિકુંભ લઈને હરિદ્વાર પહોંચ્યા હતા. કોઈપણ જાતના પ્રોટોકોલ વગર વીઆઇપી ઘાટ ખાતે અસ્થિવિસર્જન કરાયું હતું.


comments powered by Disqus