LCNLના પ્રેસિડેન્ટ મીનાબેન જસાણી

Wednesday 12th April 2023 10:22 EDT
 
 

LCNLના પ્રેસિડેન્ટ મીનાબેન જસાણી
નોર્થ લંડન લોહાણા કોમ્યુનિટી (LCNL)ની વાર્ષિક સામાન્ય સભા તા.૨૬ માર્ચના રોજ સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરમાં યોજાઇ હતી જેમાં પ્રેસિડેન્ટ પદે શ્રીમતી મીનાબેન જસાણીની સર્વાનુમતે વરણી થઇ હતી. નવા વર્ષના એકઝીકયુટીવ હોદ્દેદારોમાં સેક્રેટરી-અમીતભાઇ ચંદારાણા, આસીસ્ટંટ સેક્રેટરી- સંજયભાઇ રૂઘાણી, વાઇસ પ્રેસિડેન્ટ- રોનકભાઇ પાંઉ, સોશ્યલ સેક્રેટરી- મધુબેન પોપટ, આસીસ્ટંટ સોશ્યલ સેક્રેટરી- પરાગભાઇ ઠક્કર, ટ્રેઝરર- વિશાલભાઇ સોઢા, આસીસ્ટંટ સેક્રેટરી-ધીરૂભાઇ સવાણી.


comments powered by Disqus