પેપ્સિકોની ‘પોટેટો પેટન્ટ’ રદ થતાં ગુજરાતના ખેડૂતો ખુશ

Wednesday 12th July 2023 06:53 EDT
 
 

વડોદરાઃ ભારતે પેપ્સિકો ઇન્કની ‘એક્સક્લુઝિવ પોટેટો પેટન્ટ' રદ કરી છે. આ આદેશ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી દ્વારા અપાયો છે. વાસ્તવમાં પેપ્સિકો ભારતમાં માત્ર તેના બટાકાની ચિપ્સનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા અપાતાં ચિપ્સનાં બટાકા માટેના બીજથી થતાં ઉત્પાદનો પર નિયંત્રણો મુકાયા હતા, તેના કારણે ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી પણ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાથી ગુજરાતના ખેડૂતોમાં હવે ખુશીની લહેર વ્યાપી છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2019માં પેપ્સિકોએ ગુજરાતમાં રહેતા ખેડૂતો સામે કેસ દાખલ કર્યો હતો.


comments powered by Disqus