ગુજરાતની પ્રથમ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ભાવનગરમાં

Wednesday 13th December 2023 05:34 EST
 
 

ભાવનગરઃ ગુજરાત એવિએશન સેક્ટરમાં મોટું નામ હાંસલ કરવા જઈ રહ્યું છે, ત્યારે ભાવનગરમાં પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ આકાર લઈ રહી છે. તેના માટેનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂક્યું છે. એરપોર્ટ ઓથોરિટી, ભાવનગરના ડાયરેક્ટર યોગેન્દ્રસિંઘ તોમરે જણાવ્યું હતું કે, 100 વિદ્યાર્થીઓને પાઇલટ ટ્રેનિંગની શરૂઆતની ક્ષમતા છે, અને તબક્કાવાર તેમાં વધારો કરાશે. તેમને સિમ્યુલેટર પર પ્રાથમિક તાલીમ અપાયા બાદ તાલીમાર્થીઓને 3 પ્લેનમાં પ્રેક્ટિકલ રીતે ઉડ્ડયનની તાલીમ અપાશે.


comments powered by Disqus