• શું આપ ઘૂંટણના દુખાવાથી પરેશાન છો?
• શું આપને ચાલવા કે સીડી ચઢવા- ઊતરવામાં ઘૂંટણમાં દુખાવો થાય છે ?
• શું ઘૂંટણના દુખાવાથી આપ પલાંઠી વાળીને કે જમીન પર બેસવાનું ટાળો છો?
• શું આપને ઘૂંટણ લાંબો-ટૂંકો કરવામાં ઘૂંટણમાંથી કટ-કટ અવાજ આવે છે?
• શું આપનો ઘૂંટણ ચાલતા- ચાલતા અચાનક લોક થઇ જાય છે?
• શું ઘણી બધી દવાઓ અને કૅલ્શિયમના ઇન્જેક્શન લીધા બાદ પણ આપના ઘૂંટણના દુખાવામાં કોઈજ ફરક પડી રહ્યો નથી?
• શું આપને ડોક્ટરો દ્વારા ની રિપ્લેસમેન્ટની સર્જરી સજેસ્ટ કરવામાં આવી છે?
ઉપરોક્ત જણાવેલ કોઈપણ તકલીફ માટે ઘૂંટણનો ઘસારો, લિગામેન્ટ ઇન્જરી, ઘૂંટણની ગાદી ફાટી જવી કે અન્ય કોઈપણ કારણ જવાબદાર છે. ભારતમાં કુલ 25% લોકો અલગ-અલગ કારણોથી થતા ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યયા છે. ઘૂંટણનો દુખાવો તમામ ઉંમરના લોકો, વૃદ્ધો તેમજ યુવાનોને અસર કરે છે.
કોઈપણ કારણોસર થયેલ ઘૂંટણના દુખાવામાં ફિઝિયોથેરાપી એ સૌથી ઉત્તમ વિકલ્પ છે. મિશન હેલ્થ ખાતે ઘૂંટણના દર્દીઓનું ડિટેઇલ્ડ સબ્જેકટીવ અને બાયોમિકેનિકલ ઇવેલ્યુશન બાદ તેની પાછળ જવાબદાર કારણોને આધારે નોન સર્જીકલ એડવાન્સ્ડ ટીશ્યુલાઇઝેશન અને હીલિંગ પ્રોગ્રામ દ્વારા દુખાવો મટાડવામાં આવે છે. અને ઘૂંટણની ઓપન તેમજ કલોઝડ ચેઇન કસરતો, પ્રોપ્રિઓસેપશન- બેલેન્સ ટ્રેનિંગ દ્વારા ઘૂંટણની મોબિલિટી અને સ્ટેબિલિટી વધારી ઘૂંટણની તકલીફમાંથી વિના સર્જરીએ કાયમી છુટકારો આપવામાં આવે છે!!
અમદાવાદ(ગુજરાત) ખાતે આવેલું મિશન હેલ્થ એ
એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
+91 76000 29090
www.missionhealth.co.in

