દિલ્હી ખાતે બે દિવસીય જી-20 સમિટ શરૂ થઈ છે, ત્યારે વિશ્વના 20 દેશોના ટોચના મહાનુભાવો સમક્ષ છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી સંસ્કૃતિની ઝલક પિઠોરા ચિત્રકલા સ્વરૂપે પદ્મશ્રી પરેશ રાઠવાએ સ્ટોલના માધ્યમથી રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં પિઠોરા વિશે દુનિયાભરના મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા.

