ડાકોરમાં 251મી રથયાત્રા પૂર્વે રથનું સમારકામઃ તૈયારી પૂરજોશમાં

Wednesday 14th June 2023 06:05 EDT
 
 

ખેડા જિલ્લાની સૌથી મોટી અને મહત્ત્વની ગણાતી ડાકોરની રથયાત્રા 21 જૂને નીકળવાની છે, જે અંતર્ગત મંદિર પ્રશાસન દ્વારા રથોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ખાસ આ વખતે 251મી રથયાત્રા નિમિત્તે તંત્ર દ્વારા 251 વૃક્ષોનું વૃક્ષારોપણ પણ થશે. ભગવાનના રથોનું સમારકામ છેલ્લાં 55 વર્ષથી ઇન્દ્રવદન ત્રિભુવનદાસ સુથાર કરી રહ્યા છે.


comments powered by Disqus