નવાબંદરે રૂ. 225 કરોડના ખર્ચે બનતી જેટી

Wednesday 14th June 2023 06:05 EDT
 
 

ઉના તાલુકો દરિયાઇપટ્ટી પર આવેલો હોવાથી અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી વર્ષોથી જેટીની માંગણી હતી. તેથી તેને રૂ.225 કરોડની રકમ ફાળવાઈ હતી અને એક વર્ષથી કામગીરી ચાલી રહી છે, જે હજુ 2 વર્ષ ચાલશે અને આ કામગીરી માટે 7 મીટર દરિયો પુરવામાં આવી રહ્યો છે. 


comments powered by Disqus