જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારી

Wednesday 15th February 2023 07:22 EST
 
 

મહાશિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢ પ્રશાસન દ્વારા મેળાને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. શિવરાત્રીના મેળા સમયે સમગ્ર ભવનાથ તળેટી સાધુ-સંતોથી ઊભરાશે.


comments powered by Disqus