અયોધ્યામાં વિશાળ ગુજરાત યાત્રીભવનનું નિર્માણ કરાશે

Wednesday 29th November 2023 05:09 EST
 
 

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રામલલ્લાનાં દર્શન કર્યાં. દર્શન બાદ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ગુજરાતને યાત્રીભવન માટે ફાળવાયેલી જમીનની મુલાકાત લીધી હતી, જ્યાં ગુજરાતી યાત્રિકો માટે વિશાળ યાત્રીભવન આકાર લેશે.


comments powered by Disqus