ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા 15 થઈ

Wednesday 29th November 2023 05:15 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં 10થી 12 જાન્યુઆરી - 2024 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા 15 જેટલી થઈ ગઈ છે. તો 11 સંગઠન પણ સમિટમાં જોડાશે.
વાઇબ્રન્ટ સમિટ માટે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, એસ્ટોનિયા, ફીનલેન્ડ, દક્ષિણ કોરિયા, બ્રિટન, બાંગ્લાદેશ, ડેન્માર્ક, જાપાન, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, થાઇલેન્ડ અને યુએઈ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ ગયા છે. યુદ્વમાં વ્યસ્ત ઇઝરાયલ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ નહીં બને, રશિયાની પણ સંભાવના ઓછી છે..


comments powered by Disqus