મિશન હેલ્થ દ્વારા લકવાની સારવારમાં લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ

મિશન હેલ્થ દ્વારા લકવાની સારવારમાં લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ અમદાવાદના 62 વર્ષીય બિઝનેસમેનનું બ્રેઈન સ્ટ્રોક બાદનું લકવાગ્રસ્ત શરીર, મિશન હેલ્થની માત્ર 1 મહિનાની ન્યુરો રોબોટિક્સ ફિઝિયોથેરાપીથી સંપૂર્ણ કાર્યરત બન્યું

Wednesday 29th November 2023 09:07 EST
 
 

અમદાવાદના 62 વર્ષીય કમલેશભાઇને એપ્રિલ 2023માં કાશ્મીરના પ્રવાસ દરમિયાન આવેલ બ્રેઈન સ્ટ્રોકના અટેક બાદ તેઓનું જમણું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. તેમને તુરંત જ એર એમ્બ્યુલન્સ દ્વારા કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યા. ત્યારબાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી તુરંતજ તેઓએ ડોક્ટર આલાપ શાહનો સંપર્ક સાઘી, મિશન હેલ્થની મુલાકાત લીધી.

આ સમયે તેઓ વ્હીલચેર બાઉન્ડ હતા. બેસવા માટે સહારો લેવો પડતો હતો. ઊભા રહેવું - ચાલવું અશક્ય હતું. પેશાબ ઉપરનો કન્ટ્રોલ પણ નોહ્તો. આ બધી પરિસ્થિતિએ તેમને તેમના રોજિંદા જીવનના કાર્યો કરતા તેમજ ઓફિસ જતા અટકાવી દીધા હતા. તેઓ ખુબજ હતાશ થઇ ગયા હતા. આ બધી જ તકલીફમાંથી ઝડપથી બહાર લાવવા માટે મિશન હેલ્થ ખાતે તેઓની એડવાન્સ્ડ ન્યુરો રોબોટિક્સ અને ન્યુરો ફિઝિયોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી.

મિશન હેલ્થના એબિલિટી ક્લિનિક ખાતે તેઓની ન્યુરોપ્લાસ્ટિસિટીના કોન્સેપ્ટ પર કામ કરતી, લેગ્સ એન્ડ વૉકિંગ રોબોટિક્સ, શોલ્ડર એન્ડ આર્મ રોબોટિક્સ, ફિંગર્સ રોબોટિક્સ, એંકલ રોબોટિક્સ અને એડવાન્સ્ડ ન્યુરો રીહેબની સારવારના માત્ર 15 દિવસમાં તેઓએ પેશાબ પરનો કંટ્રોલ પાછો મેળવ્યો, માત્ર 20 દિવસની અંદર હાથનો ઉપયોગ કરતા તેમજ સહારા સાથે ઉભા રહેતા અને માત્ર 1 મહિનાની અંદર સહારા સાથે ચાલતા અને ઓફિસ જતા થયા!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - Phone or Whatsapp : +91 76000 29090


comments powered by Disqus