સફેદ રણમાં રંગોની છટા

Wednesday 18th January 2023 05:40 EST
 
 

કચ્છમાં ધોરડો સ્થિત સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની ઉમકળાભેર ઊજવણી થઈ. પતંગોત્સવમાં 19 દેશ સહિત, ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પતંગબાજોએ અવનવી પતંગો સાથે રંગ જમાવ્યો હતો.  દેશ-વિદેશથી આવેલા પતંગબાજોના અવનવી ડિઝાઇન અને રંગોના પતંગોએ સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. 


comments powered by Disqus