ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા રાજ્યપાલે હળ ચલાવ્યું

Wednesday 18th October 2023 07:17 EDT
 
 

ભાવનગરઃ મહુવાના કળસાર ગામે મંગળવારે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કરતા પહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સભામંડપની પાછળના ખેતરમાં હળ ચલાવ્યું હતું. ખેડૂતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરતા થાય તો તદ્દન ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાવાળું  ખેત ઉત્પાદન મળશે, સાથોસાથ જમીનની ફળદ્રુપતા પાછી આવશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. જે માટે રાજ્યપાલ ખેડૂતોને તેમના હિતની વાત સમજાવી રહ્યા છે. 


comments powered by Disqus