બિંદુ સરોવરમાં 125 પાકિસ્તાની પરિવારો દ્વારા શ્રાદ્વવિધિ

Wednesday 18th October 2023 07:24 EDT
 
 

 પ્રસિદ્ધ બિંદુ સરોવર ખાતે શનિવારે ભાદરવા માસના છેલ્લા દિવસે સર્વ પિતૃ અમાવસ્યા હતી. જુદાં જુદાં રાજ્યો તેમજ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવી પોતાનાં સ્વજનોનું વિધિવિધાન સાથે શ્રાદ્ધ કરી ધન્યતા અનુભવી હતી. શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે 3500 જેટલા શ્રાદ્ધ થયાં. આ વખતે પાકિસ્તાનના સિંધ પ્રાંતના 125 જેટલા પરિવાર પણ આવ્યા હતા. શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે 3500 જેટલા શ્રાદ્ધ થયાં હતાં. 


comments powered by Disqus