વાઇબ્રન્ટ કચ્છઃ 139 એકમ સાથે રૂ. 3370 કરોડના એમઓયુ

Wednesday 18th October 2023 07:03 EDT
 
 

નડિયાદઃ સહકાર, મીઠા, છાપકામ, લેખનસામગ્રી, લઘુ, સૂક્ષ્મ, મધ્યમ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કચ્છના ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ કચ્છ સમિટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 139 એમએસએમઈ એકમો સાથે રૂ. 3370 કરોડના એમઓયુ સાઇન થયાં હતાં. દેશના ડીજીપીમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા હિસ્સો ગુજરાતનો છે, તો ભારતના કુલ એક્સપોર્ટમાં 33% ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં 13 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટર્ડ છે.


comments powered by Disqus