અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતાં પોલીસ અને અન્ય એજન્સીઓ દોડતી થઈ હતી અને ધમકી આપનારા શખ્સને રાજકોટથી ઝડપી લીધો. આરોપી કરણ માળીએ માત્ર મજા લેવા ધમકી આપી રૂ. 500 કરોડની માગણી કરી હતી