અબડાસામાં શિયાળાની શરૂઆતે નયનરમ્ય નજારો

Wednesday 20th December 2023 05:46 EST
 
 

કચ્છમાં સૌથી મોટો અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા અબડાસા પંથકનો સાગરકાંઠો રાજ્યના તમામ કાંઠાવિસ્તારથી એક અલગ અને ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે. અહીં શિયાળાની શરૂઆતથી જ દરિયાનો નયનરમ્ય નજારો જોવા મળે છે. કાંઠા પર પાણી ઓછું થાય ત્યારે ખડકો સામે આવે છે અને આ સાથે સહેલાણીઓ પણ ધસારો કરે છે,


comments powered by Disqus