અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તારીખ જાહેર થઈ ચૂકી છે, ત્યારે અયોધ્યાથી આવેલા અક્ષતને હિન્દુ સમાજના દરેક ઘર સુધી પહોંચે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ- પૂર્વ કચ્છ દ્વારા કળશ અને અક્ષતના પૂજનનો કાર્યક્રમ અબડાસાના ખંભરા મુકામે યોજાયો હતો.