બહુચરાજીમાં ભરશિયાળે માતાજીને રસ-રોટલીનો પ્રસાદ

Wednesday 20th December 2023 05:47 EST
 
 

બહુચરાજી ખાતે પરંપરા મુજબ માગશર સુદ બીજે માતાજીને રસ-રોટલીનો પ્રસાદ ધરાવાયો હતો. વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ રસ-રોટલી પિરસી નાત જમાડી ચમત્કાર સર્જ્યો હતો, ત્યારથી માતાજીનું ૠણ ચૂકવવા આ દિવસે ભક્તો માતાજીને શિયાળામાં પણ રસ-રોટલીનો પ્રસાદ ધરાવે છે.


comments powered by Disqus