મુખ્યમંત્રી દ્વારા રથયાત્રા પહેલાં પહિન્દવિધિ

Wednesday 21st June 2023 05:58 EDT
 
 

મંગળવારે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યાં હતાં. જે પહેલાં મુખ્યમંત્રી દ્વારા પહિન્દ વિધિ કરવામાં આવી હતી. આ અવસરે કરાયેલી મંગળાઆરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હાજરી આપી હતી.


comments powered by Disqus