રથયાત્રામાં અખાડાઓએ જમાવ્યું આકર્ષણ

Wednesday 21st June 2023 05:58 EDT
 
 

રથયાત્રા દરમિયાન અનેક ભજન મંડળીઓ અને અખાડાઓ જોડાયા હતા, જેમાં અખાડામાં સામેલ યુવાનોનાં કરતબોથી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. મુસ્લિમ સમાજના લોકો પણ ભગવાનને આવકારવા આવી પહોંચ્યા હતા. ભગવાનનાં દર્શન કરવા ઘર, કોમ્પ્લેક્સની અગાસી પર લોકો લાઇનબદ્ધ જોવા મળ્યા છે.


comments powered by Disqus