અમિત શાહ મોદીસમાજના કાર્યક્રમમાં

Wednesday 24th May 2023 06:36 EDT
 
 

ગૃહમંત્રી અમિત શાહે શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં યોજાયેલા મોદી સમાજના સંમેલનમાં હાજરી આપી હતી. આ મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સોમાભાઈ મોદી તથા પૂર્ણેશ મોદી જેવા અગ્રણીએ હાજર આપી હતી.


comments powered by Disqus