પાટણમાં પશુઓને ભોજન માટે રોટલીયોત્સવ

Wednesday 26th April 2023 06:31 EDT
 
 

પાટણમાં રોટલા-રોટલી પ્રસાદમાં ચડતા રોટલિયા હનુમાન મંદિરના પાટોત્સવ નિમિત્તે મંદિર દ્વારા શહેરનાં પશુઓને એક દિવસનું ભોજન મળે તેવા ઉદ્દેશથી રોટલીયોત્સવ ઊજવાયો હતો. કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં પ્રવેશ માટે રોટલી કે રોટલા રખાતાં રોટલીનો મોટો ઢગલો થઈ ગયો હતો, લોકોએ પશુઓ માટે નોટોનો પણ વરસાદ કર્યો હતો.


comments powered by Disqus