ચીન તરફથી ભારતને અત્યંત જટિલ પડકારઃ વિદેશમંત્રી

Wednesday 31st May 2023 06:00 EDT
 
 

અમદાવાદઃ વિદેશમંત્રી એસ.જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે, ચીન તરફથી ભારત અત્યંત જટિલ પડકારનો સામનો કરી રહ્યું છે. જો કે વિદેશમંત્રીએ કહ્યું હતું કે સરહદે યથાસ્થિતિમાં કોઈ ફેરફાર થાય નહીં એ માટે નરેન્દ્ર મોદી સરકારે પૂરતાં પગલાં ભર્યાં છે. જયશંકરે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં સરહદે સર્જાયેલા પડકારો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.


comments powered by Disqus