જી.સી. મુર્મૂની WHOના ઓડિટર પદે નિમણૂક

Wednesday 31st May 2023 07:08 EDT
 
gc murmu
 

નવી દિલ્હીઃ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ગિરીશચંદ્ર મુર્મૂની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ઓડિટર તરીકે પસંદગી થઈ છે. તેઓ 2024થી 2027નાં 4 વર્ષ માટે એક્સટર્નલ ઓડિટર તરીકે ફરજ બજાવશે. ભારતના સીએજી 2019થી આ પદ સંભાળી રહ્યા છે. 


comments powered by Disqus