રાજકોટ સિવિલના સ્ટ્રેચરને ભગવો રંગ કરાતાં વિવાદ

Wednesday 31st May 2023 05:59 EDT
 
 

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલ દ્વારા સ્ટ્રેચરનો રંગ ભગવો કરી દેવાતાં થયેલા વિવાદ બાદ તંત્ર દ્વારા તુરંત જ તેને ફરી સફેદ રંગ કરવામાં આવ્યો હતો. આ અંગે નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે, કોઈ અન્ય સ્ટ્રેચર લઈ ન જાય તે માટે અલગ કલર કરવામાં આવ્યો હતો. 


comments powered by Disqus