ભાદરવી પૂનમના મેળામાં આંખો આંજતો ‘ગોલ્ડન ટેમ્પલ’નો શણગાર

Wednesday 27th September 2023 07:08 EDT
 
 

શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનીકુંભ ભાદરવી પૂનમના મેળાનો માહોલ સર્જાયો છે, ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. મા અંબાની શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે, ત્યાં માનાં ચરણમાં શિશ નમાવવા આશરે 40 લાખ ભક્તો પહોંચ્યા હતા.


comments powered by Disqus