ભુજ જમીનકાંડમાં પ્રદીપ શર્મા સહિત બેની અટકાયત

Wednesday 27th September 2023 07:09 EDT
 
 

ભુજઃ શહેર મામલતદારે સીઆઇડી ક્રાઇમમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને ક્યુબ કન્સ્ટ્રક્શનના માલિક સંજય શાહ અને તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર વિરુદ્ધ જમીન કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે પૂર્વ કલેક્ટર અને સંજય શાહની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીઆઇડી ક્રાઇમમાં મામલતદાર કલ્પનાબહેન સુરસિંહ ગોંદિયાએ જમીન વેચી દઈ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી.


comments powered by Disqus