74મા પ્રજાસત્તાક દિને મોઢેરા સૂર્યમંદિર તિરંગા રોશનીથી ઝળહળ્યું

Wednesday 01st February 2023 05:42 EST
 
 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ નામાંકિત મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર તિરંગા રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અગાઉ 9 ઓક્ટોબર 2022એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૂર્યમંદિરે રાત્રે યોજાતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને જોવા દરરોજ પ્રવાસીઓ આવી રહ્યા છે.


comments powered by Disqus