આણંદનું ભાદરણ ગ્રામવિકાસમાં પ્રથમ

Wednesday 01st February 2023 05:12 EST
 
 

આણંદ જિલ્લાના બોરસદ મુકામે યોજાયેલ 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમગ્ર આણંદ જિલ્લાનાં બધાં જ ગામો પૈકી ગ્રામવિકાસમાં ભાદરણ ગામ પ્રથમ ક્રમે રહ્યું હતું. તેના શ્રેષ્ઠ સરપંચ તરીકે શ્રી ઉદયભાઈ મહેન્દ્રભાઈ પટેલને સાંસદ મિતેશભાઈ પટેલ, ઉપદંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, કલેક્ટર, ડીડીઓ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત થયો.


comments powered by Disqus