પ્રધાનમંત્રી મોદીએ ગાંધી નિર્વાણદિને રાષ્ટ્રપિતાને આપી પુષ્પાંજલિ
Wednesday 01st February 2023 06:03 EST
ગાંધી નિર્વાણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ નિમિત્તે આયોજિત પ્રાર્થનાસભામાં પ્રધાનમંત્રીએ ભજનો પણ સાંભળ્યાં હતાં.