60 વર્ષની સેવા બાદ મિગ-21 ફાઇટર પ્લેનની એરફોર્સથી વિદાય

Wednesday 01st November 2023 07:00 EDT
 
 

ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન મિગ-21ને 30 ઓક્ટોબરે તેની અંતિમ ઊડ્ડયનની સાથે ઉત્તરલાઈ એરફોર્સથી વિદાય અપાઈ. ઉલ્લેખનીય છે કે 1966થી તેનું સંચાલન ચાલી રહ્યું હતું. વર્ષ 1971ના યુદ્ધમાં મિગ-21એ પાકિસ્તાનને પછાળી પાડ્યું હતું, જેના કારણે આ વિમાનની ચર્ચા ચારે તરફ થવા લાગી હતી. છેલ્લાં કેટલાંક વર્ષથી તેના વારંવાર
ક્રેશની ઘટનાને લીધે તેની સિક્યોરિટી પર સવાલો ઊઠવા લાગ્યા હતા.


comments powered by Disqus