કઝાકિસ્તાનથી આવેલાં કોમન ક્રેન બન્યાં થોળના અતિથિ

Wednesday 01st November 2023 06:51 EDT
 
 

શિયાળાની ધીમી શરૂઆત સાથે કડી નજીક થોળ અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. થોળ અભયારણ્યમાં મંગળવારે 20 જેટલાં કોમન ક્રેન પક્ષીઓનું આગમન થયું છે. કઝાકિસ્તાનની ઉત્તર દિશાની સાઇટ પરથી નીકળેલાં આ પક્ષીઓ 6 દેશ પરથી પસાર થઈ લગભગ 3800 કિલોમીટરની સફર કરી થોળ અભયારણ્ય પહોંચ્યાં છે. 


comments powered by Disqus