ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેન

Wednesday 01st November 2023 06:37 EDT
 
 

કેવડિયા-અમદાવાદ વચ્ચે દર રવિવારે દોડનારી ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. ટ્રેનના એન્જિનને સ્ટીમ એન્જિનની જેમ તૈયાર કરાયું છે, જેથી મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ થાય. 4 કોચ ધરાવતી આ ટ્રેનની સ્પીડ 100 કિલોમીટરની છે અને 144 મુસાફર ક્ષમતા છે. આ ટ્રેનની અંદર ઊભી કરાયેલી એસી રેસ્ટોરાંમાં 28 મુસાફર એકસાથે જમી શકશે.


comments powered by Disqus