માતાના મઢ ખાતે 450 વર્ષ જૂની પતરીવિધિ યોજાઈ

Wednesday 01st November 2023 06:47 EDT
 
 

ભુજઃ કુળદેવી આશાપુરા માતાના મઢ મંદિરે પતરીવિધિ યોજાઈ. જેમાં રાજપરિવારના હનુવંતસિંહ જાડેજાએ માતાનાં ચરણોમાં ઝોળી ફેલાવી પતરીવિધિનો પ્રસાદ મેળવ્યો. મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેરાઠાકુર મયૂરધ્વજસિંહ જાડેજાએ પણ પતરીવિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.


comments powered by Disqus