સ્પાઈનની સર્જરી બાદ પણ ૨ મિનિટ ચાલી ન શકતા અમદાવાદના એન્જીનીઅર, મિશનહેલ્થની સારવારથી ૪૫ મિનિટ ચાલતા થયા

પંકજભાઈ કમરના મલ્ટીપલ લેવલ મણકાની ગાદી બહાર આવી નસ પરના દબાણથી પીડાતા હતા

Wednesday 01st November 2023 07:58 EDT
 
 

અમદાવાદના ૬૦ વર્ષીય રિટાયર્ડ એન્જીનીઅર પંકજભાઈ શાહને એક કરતા વધુ મણકાની ગાદી બહાર આવી નસ પરના દબાણથી કમરના દુખાવા તેમજ પગમાં થતી ખાલી- ઝણઝણાટીથી પીડાઈ રહ્યા હતા. દવાઓ તેમજ ઈન્જેક્શનની અસર ન થતા, તેઓ સ્પાઈનની સર્જરી માટે તૈયાર થયા, પરંતુ સ્પાઈનની સર્જરી બાદ પરિસ્થિતિ વધારે વણસી. સજૅરી પહેલા ૧૦ મિનિટ  ચાલી શકતા પંકજભાઈ, સર્જરી બાદ ૨ મિનિટ પણ ઉભા રહેતા બંધ થઇ ગયા.
જેથી તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા, પરંતુ એટલામાં જ તેઓને મિશન હેલ્થનો રેફેરેંસ મળતા, મિશન હેલ્થની મુલાકાત લઇ સારવાર શરુ કરી. અહીં આપવામાં આવેલ નોન- સર્જીકલ એડવાન્સ્ડ સ્પાઈન રીહેબના માત્ર ૩૦ દિવસના અંતે તેઓ કમર-પગની પીડાથી સંપૂર્ણ રાહત મેળવી, ૪૫ મિનિટથી વધુ સમય ઉભા રહેતા તેમજ ચાલતા થયા!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છેwww.missionhealth.co.in -  Phone or Whatsapp : +91 76000 29090 


comments powered by Disqus