જખૌના મોટાપીર બેટથી 1.6 કરોડનું મેડિકલ ડ્રગ મળ્યું

Wednesday 03rd May 2023 06:42 EDT
 
 

ભુજઃ કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે, જેમાં હવે મેડિકલ ડ્રગ પણ મળી રહ્યું છે. તાજેતરમાં પણ રૂ. 1 કરોડની કિંમતનું આ ડ્રગ મળી આવ્યું હતું, ત્યારે બુધવારે ફરી રૂ. 1.6 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. બીએસએફની વિશેષ ટીમે જખૌ કિનારેથી લગભગ 10 કિલોમીટર દૂર નિર્જન બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોનું એક પેકેટ જપ્ત કર્યું હતું.


comments powered by Disqus