ગજાનન ગણપતિની વિદાય

Wednesday 04th October 2023 08:25 EDT
 
 

ગણેશોત્સવ પૂર્ણ થતાં ભક્તો દ્વારા ગજાનન ગણેશને દેશભરમાં ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી. ‘ગણપતિ બપ્પા મોરયા, અગલે બરસ તુ જલ્દી આ’ના ઘોષ સાથે ભક્તો દ્વારા ગણપતિને વિદાય આપવામાં આવી અને આવતા વર્ષે ઝડપથી તેમના આવવાની કામના કરવામાં આવી. ગજાનન ગણપતિની વિદાય સમયે ભક્તોની આંખમાં અશ્રુ જોવા મળ્યાં હતાં.


comments powered by Disqus