જી-7 દેશોના હોદ્દેદારો સુરતની મુલાકાતે

Wednesday 04th October 2023 07:57 EDT
 
 

સુરતઃ જી-7 દેશોના હોદ્દેદારોએ 28 સપ્ટેમ્બરે ગુરુવારે સુરતની મુલાકાત લીધી. તેઓએ નાના યુનિટથી માંડીને મોટાં કારખાનાંની મુલાકાત કરી હતી, તેમજ રત્નકલાકાર એસોસિયેશન તેમજ સુરત ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો સાથે મીટિંગ કરાવવામાં આવી હતી. સુરતના ડાયમંડ ઉદ્યોગ વિશે હાલની સ્થિતિની બાબતોની ચર્ચા કરાઈ હતી.
જી-7 દેશોના હોદ્દેદારોએ મિની બજારસ્થિત નાનાં યુનિટોથી માંડીને અદ્યતન કારખાનાંની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus