શ્રીરામની નગરી અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી

Wednesday 05th April 2023 07:30 EDT
 
 

શ્રીરામની નગરી અયોધ્યામાં રામમંદિરના નિર્માણને લઈને પહેલેથી લોકો ભારે ઉત્સાહિત છે, ત્યારે રામનવમીની પણ અયોધ્યાવાસીઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ગુરુવારે બપોરે 12 વાગ્યે કનકમંદિર સહિતના રામ મંદિર શ્રીરામના જયઘોષ સાથે ગૂંજી ઊઠ્યાં હતાં. રામલલ્લાને પીળાં વસ્ત્રો, સોનાનો મુગટ, હારથી શણગાર કરાયો હતો.


comments powered by Disqus